Breaking
ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા ઉજવણી.ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વોટ બેન્ક ઊભી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. મુખ્ય રાજકીય પાર્ટીઓ સહિત અન્ય પાર્ટીઓ પણ રાજકીય કાર્ય પ્રણાલીને અનુસરી સતત લાઈમલાઈટ માં રહેવા પ્રયત્ન કરે છે.ત્યારે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓને જાગૃત કરવા પાર્ટીના નેતાઓ સહિત ઉજવણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી છેલ્લા 6 વર્ષથી સતત કાર્યરત છે. અને હવે 7 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ 7 માં વર્ષમાં પ્રવેશ અંગે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટીના કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી ઉજવણી કરી કરી હતી..જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
Thu. Dec 12th, 2024

ડો.રાજેશ ભોજક સિનિયર પત્રકારની ભારત વિકાસ પરિષદ, બોપલ ના મીડિયા સંયોજક તરીકે નિમણુક

Spread the love ભારત વિકાસ પરિષદ ની વર્ષ૨૦૨૪-૨૫ ની નવી કારોબારીમાં અપાયું સ્થાન. ભારત વિકાસ પરિષદની બોપલશાખાની વાર્ષિક…

Read More

બનાસકાંઠાના લાખણીની જનસભામાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીના વડાપ્રધાન પર પ્રહાર!

Spread the love રાજ્યના બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે લાખણી મુકામે પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધન કરી પ્રધાનમંત્રી…

Read More

અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું.

Spread the love અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જિલ્લા પંચાયત કચેરીએ ફોર્મ ભરવા પહોંચ્યા…

Read More

લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ જિલ્લા કલેકટર વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ

Spread the love અમદાવાદ લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ જિલ્લા કલેકટર વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી…

Read More

કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ ની એકાઉન્ટ ફ્રીઝ તેમજ ઇલક્ટ્રોલ બોન્ડ અંગે પત્રકાર પરિષદ…

Spread the love કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલ ની એકાઉન્ટ ફ્રીઝ તેમજ ઇલક્ટ્રોલ બોન્ડ અંગે પત્રકાર પરિષદ… નિષ્પક્ષ ચૂંટણીઓ…

Read More

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગપ્રેસનોટ- 2241/03/2024 તા. 18-03-2024

Spread the love ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગપ્રેસનોટ- 2241/03/2024 તા. 18-03-2024 અમદાવાદ સરખેજ ખાતે પ્રદેશ મીડિયા…

Read More

You Missed