Breaking
ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા ઉજવણી.ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વોટ બેન્ક ઊભી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. મુખ્ય રાજકીય પાર્ટીઓ સહિત અન્ય પાર્ટીઓ પણ રાજકીય કાર્ય પ્રણાલીને અનુસરી સતત લાઈમલાઈટ માં રહેવા પ્રયત્ન કરે છે.ત્યારે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓને જાગૃત કરવા પાર્ટીના નેતાઓ સહિત ઉજવણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી છેલ્લા 6 વર્ષથી સતત કાર્યરત છે. અને હવે 7 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ 7 માં વર્ષમાં પ્રવેશ અંગે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટીના કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી ઉજવણી કરી કરી હતી..જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
Wed. Feb 12th, 2025

દેશભરનાં વિદ્યાર્થીઓના સપના સાકાર કરવા નારાયણા સંસ્થા, અમદાવાદ દ્વારા NSAT 2024 (નારાયણ સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ)નો લોન્ચ સમારોહ યોજાયો…

નારાયણા શૈક્ષણિક સંસ્થાઓએ ગર્વ સાથે નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (NSAT 2024) ની 19મી આવૃત્તિ શરૂ કરવાની જાહેરાત કરી…

Read More

You Missed