Skip to content
Breaking
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજી હતી.
સતત ૫ વર્ષોથી શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલનાં જન્મદિવસની ઉજવણી; શોભાયાત્રા, પ્રસાદ, રાસ ગરબાની રમઝટ; જાણો શું કહ્યું કૃષ્ણ પ્રેમી મેહુલ રાવલે!
ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા ઉજવણી.ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વોટ બેન્ક ઊભી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. મુખ્ય રાજકીય પાર્ટીઓ સહિત અન્ય પાર્ટીઓ પણ રાજકીય કાર્ય પ્રણાલીને અનુસરી સતત લાઈમલાઈટ માં રહેવા પ્રયત્ન કરે છે.ત્યારે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓને જાગૃત કરવા પાર્ટીના નેતાઓ સહિત ઉજવણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી છેલ્લા 6 વર્ષથી સતત કાર્યરત છે. અને હવે 7 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ 7 માં વર્ષમાં પ્રવેશ અંગે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટીના કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી ઉજવણી કરી કરી હતી..જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
દેશભરનાં વિદ્યાર્થીઓના સપના સાકાર કરવા નારાયણા સંસ્થા, અમદાવાદ દ્વારા NSAT 2024 (નારાયણ સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ)નો લોન્ચ સમારોહ યોજાયો…
૧૪ મી જૂન – વિશ્વ રક્તદાતા દિવસ
૧૭મી જૂને બકરા ઈદ નો તહેવાર આવી રહ્યો છે.ત્યારે અમદાવાદના બે મોટા બકરા બજાર તરીકે ચંડોળા તળાવ બકરામંડી તેમજ રાણીપ બકરામંડી બજાર આવેલા છે.
સંકલ્પોને સકારાત્મક દીશા બતાવવા દેશની પ્રથમ થોટ લેબનો બ્રહ્માકુમારીઝ દ્વારા પ્રારંભ.મન એક અદભુત પ્રયોગશાળા તેને સાચી દિશા બતાવવા આબુ ખાતે ટ્રેનિંગ શરૂ.રશિયા ખાતે રાજદુતાવાસમાં બ્રહ્માકુમારીઝ વક્તવ્ય યોજાયું.ઓફિસરોએ માનસિક શાંતિ અનુભવી.
સ્માર્ટ મીટર અંગે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતી નો વિરોધ
ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શનમાં ટેક્ષટાઇલ સેક્ટરની ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ સહભાગી થશે.વિકસિત ભારત@૨૦૪૭ માટે ટેકનિકલ ટેક્ષટાઇલ્સ અને ઇનોવેટિવ મટીરીયલ્સ વિષયક પેનલ ડિસ્કશન્સ યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન આયોજિત ટેક્ષટાઇલ પ્રદર્શન ફેબેક્સાની નવમી એડિશનનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.
ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે.આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ…*બનાસકાંઠા-ભાવનગર-કચ્છ-પંચમહાલ અને વલસાડ-નર્મદા તથા નવસારી જિલ્લાઓમાં સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફિલ્ડ તાલીમ માટે ફાળવણી**સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકહૃદયમાં સ્થાન મેળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો અનુરોધ…મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી.
Thu. Jan 16th, 2025
Gujarat Bharat Live
Gujarat Bharat Live
Advertisement
Contact Us
E Paper
Live
Media Member
News
Subscribe
Home
Advertisement
You Missed
Blog

Search for: