Breaking
ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા ઉજવણી.ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વોટ બેન્ક ઊભી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. મુખ્ય રાજકીય પાર્ટીઓ સહિત અન્ય પાર્ટીઓ પણ રાજકીય કાર્ય પ્રણાલીને અનુસરી સતત લાઈમલાઈટ માં રહેવા પ્રયત્ન કરે છે.ત્યારે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓને જાગૃત કરવા પાર્ટીના નેતાઓ સહિત ઉજવણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી છેલ્લા 6 વર્ષથી સતત કાર્યરત છે. અને હવે 7 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ 7 માં વર્ષમાં પ્રવેશ અંગે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટીના કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી ઉજવણી કરી કરી હતી..જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
Wed. Feb 12th, 2025

સતત ૫ વર્ષોથી શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલનાં જન્મદિવસની ઉજવણી; શોભાયાત્રા, પ્રસાદ, રાસ ગરબાની રમઝટ; જાણો શું કહ્યું કૃષ્ણ પ્રેમી મેહુલ રાવલે!

Avatar By admin Aug 26, 2024
સતત ૫ વર્ષોથી શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલનાં જન્મદિવસની ઉજવણી; શોભાયાત્રા, પ્રસાદ, રાસ ગરબાની રમઝટ; જાણો શું કહ્યું કૃષ્ણ પ્રેમી મેહુલ રાવલે!
Views: 30
1 0
Spread the love

Read Time:3 Minute, 33 Second
સતત ૫ વર્ષોથી શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલનાં જન્મદિવસની ઉજવણી; શોભાયાત્રા, પ્રસાદ, રાસ ગરબાની રમઝટ; જાણો શું કહ્યું કૃષ્ણ પ્રેમી મેહુલ રાવલે!

અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્વાગત મહેલ બંગલોમાં રહેતા છેલ્લા પાંચ વર્ષથી જન્માષ્ટમીના પ્રસંગને પોતાના પરિવાર અને સોસાયટીના સભ્યો તથા કૃષ્ણ પ્રેમીઓ સાથે શોભાયાત્રા, જન્મોત્સવ, પ્રસાદ અને રાસ ગરબા જેવા કાર્યક્રમોનું આયોજન કરીને જગતના નાથ એવા ભગવાન શ્રીકૃષ્ણને યાદ કરી તેમની ભક્તિમાં લીન થયા છે. ત્યારે સતત છઠ્ઠા વર્ષે ઉજવાઈ રહેલા આ પ્રસંગ વિશે શું કહ્યું કૃષ્ણ પ્રેમી મેહુલ રાવલે આવો જાણીએ;

*શોભાયાત્રા, પ્રસાદ, રાસ ગરબાની રમઝટ*

મેહુલ રાવલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી ઠાકોરજીની સેવા કરું છું અને છેલ્લા પાંચ વર્ષથી શોભાયાત્રાનું મારા ઘરેથી ચાંદખેડા વિસ્તારમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ચોમાસાનો સમય છે પરંતુ ભગવાન ની કૃપા થી વરસાદ વગર અમારી શોભાયાત્રા પૂર્ણ થઈ એ ઠાકોરજીના આશીર્વાદ છે. આ શોભાયાત્રાને લઈને અમે તમામ કૃષ્ણ પ્રેમીઓ અદભુત આનંદ અનુભવ કરી રહ્યા છે સાથે 26 ઓગસ્ટના રોજ ખાસ જન્માષ્ટમીનો તહેવાર હોવાથી અમારા ઘરે પણ ધામધૂમથી ઉજવણી થવાની છે. તેમણે ભગવાન શ્રીકૃષ્ણ વિશે જણાવતા કહ્યું હતું કે શ્રી કૃષ્ણનો જન્મ અસુરોનો નાશ અને અધર્મનો નાશ કરવા માટે થયો હતો અને વારંવાર એના માટે થયો છે. જેના કારણે મેં પણ બીડું પકડ્યું છે કે જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એક અભિયાન ચલાવ્યું છે કે હર ઘર તિરંગા તે રીતે મેં પણ યજ્ઞ કરીને નિર્ધારિત કર્યું છે કે “હર ઘર કૃષ્ણ કી સેવા” મારા આ અભિયાનને તમામ લોકોને સાથ આપવા વિનંતી કરી રહ્યો છું કારણકે આ કરવાથી તમારું ઘર મંદિર થઈ જશે, અને ભગવાન કૃષ્ણથી મોટું આ દુનિયામાં કશું જ નથી, અદભુત લીલા છે ભગવાન કૃષ્ણની, તેમણે કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ સાક્ષાત તમારામાં જ બિરાજમાન છે.

ભગવાન કૃષ્ણનું મહત્વ જાણો

તેમણે ઉમેર્યું હતું કે પોતાને જાણો સમજો આ દુનિયામાં બહાર કશું જ નથી મળવાનું બહાર તમે પરમાત્માને શોધવા જશો તો નહીં મળે, જો તમને પરમાત્માને શ્રીકૃષ્ણને શોધવો છે તો સ્વયમમાં ઉતરો સ્વયને સમજો, પોતાની શ્વાસને સમજો પોતાની શ્વાસને ઓળખો જે રીતે આપણે શ્વાસ લઈએ છીએ શ્વાસ છોડીએ છીએ થોડીક ક્ષણો માટે રોકાઇ જો તમે આ વસ્તુ સમજી ગયા તો શ્રીકૃષ્ણને સાક્ષાત્કાર તમે સમજી ગયા તમારી અંદર શ્રીકૃષ્ણ બિરાજમાન છે પરંતુ અત્યારે સુઈ રહ્યા છે, જેવી રીતે તમે શ્વાસ લેશો તો સમજી જજો તમારી ભીતરનો શ્રીકૃષ્ણ જાગી ગયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love
Avatar

By admin

Related Post

ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા ઉજવણી.ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વોટ બેન્ક ઊભી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. મુખ્ય રાજકીય પાર્ટીઓ સહિત અન્ય પાર્ટીઓ પણ રાજકીય કાર્ય પ્રણાલીને અનુસરી સતત લાઈમલાઈટ માં રહેવા પ્રયત્ન કરે છે.ત્યારે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓને જાગૃત કરવા પાર્ટીના નેતાઓ સહિત ઉજવણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી છેલ્લા 6 વર્ષથી સતત કાર્યરત છે. અને હવે 7 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ 7 માં વર્ષમાં પ્રવેશ અંગે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટીના કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી ઉજવણી કરી કરી હતી..જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed