Breaking
ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા ઉજવણી.ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વોટ બેન્ક ઊભી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. મુખ્ય રાજકીય પાર્ટીઓ સહિત અન્ય પાર્ટીઓ પણ રાજકીય કાર્ય પ્રણાલીને અનુસરી સતત લાઈમલાઈટ માં રહેવા પ્રયત્ન કરે છે.ત્યારે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓને જાગૃત કરવા પાર્ટીના નેતાઓ સહિત ઉજવણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી છેલ્લા 6 વર્ષથી સતત કાર્યરત છે. અને હવે 7 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ 7 માં વર્ષમાં પ્રવેશ અંગે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટીના કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી ઉજવણી કરી કરી હતી..જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
Sun. Oct 13th, 2024

સતત ૫ વર્ષોથી શ્રી કૃષ્ણ લડ્ડુ ગોપાલનાં જન્મદિવસની ઉજવણી; શોભાયાત્રા, પ્રસાદ, રાસ ગરબાની રમઝટ; જાણો શું કહ્યું કૃષ્ણ પ્રેમી મેહુલ રાવલે!

Spread the love અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં સ્વાગત મહેલ બંગલોમાં રહેતા છેલ્લા પાંચ વર્ષથી જન્માષ્ટમીના પ્રસંગને પોતાના પરિવાર…

Read More

ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા ઉજવણી.ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વોટ બેન્ક ઊભી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. મુખ્ય રાજકીય પાર્ટીઓ સહિત અન્ય પાર્ટીઓ પણ રાજકીય કાર્ય પ્રણાલીને અનુસરી સતત લાઈમલાઈટ માં રહેવા પ્રયત્ન કરે છે.ત્યારે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓને જાગૃત કરવા પાર્ટીના નેતાઓ સહિત ઉજવણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી છેલ્લા 6 વર્ષથી સતત કાર્યરત છે. અને હવે 7 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ 7 માં વર્ષમાં પ્રવેશ અંગે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટીના કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી ઉજવણી કરી કરી હતી..જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

Spread the love ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા અમદાવાદ શહેરના સર્કિટ હાઉસ ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી.…

Read More

દેશભરનાં વિદ્યાર્થીઓના સપના સાકાર કરવા નારાયણા સંસ્થા, અમદાવાદ દ્વારા NSAT 2024 (નારાયણ સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ)નો લોન્ચ સમારોહ યોજાયો…

Spread the love નારાયણા શૈક્ષણિક સંસ્થાઓએ ગર્વ સાથે નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ (NSAT 2024) ની 19મી આવૃત્તિ શરૂ…

Read More

ગાંધીનગરમાં ફેબેક્સા-ફેબ્રિક સોર્સિંગ એક્સ્પોનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન દ્વારા આયોજિત ચાર દિવસીય પ્રદર્શનમાં ટેક્ષટાઇલ સેક્ટરની ૧૨૫ થી વધુ બ્રાન્ડના ૯૩ જેટલા સ્ટોલ્સ સહભાગી થશે.વિકસિત ભારત@૨૦૪૭ માટે ટેકનિકલ ટેક્ષટાઇલ્સ અને ઇનોવેટિવ મટીરીયલ્સ વિષયક પેનલ ડિસ્કશન્‍સ યોજાશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મસ્કતી ક્લોથ મહાજન આયોજિત ટેક્ષટાઇલ પ્રદર્શન ફેબેક્સાની નવમી એડિશનનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યો હતો.

Spread the love ટેક્ષટાઇલ અને રેડીમેડ ગારમેન્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં બદલાતા સમય સાથે આવી રહેલી નવી ટેકનીકલ ડિઝાઇન્સ અને ઇન્ડસ્ટ્રીના…

Read More

ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે.આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ…*બનાસકાંઠા-ભાવનગર-કચ્છ-પંચમહાલ અને વલસાડ-નર્મદા તથા નવસારી જિલ્લાઓમાં સુપર ન્યુમરી આસિસ્‍ટન્‍ટ કલેક્ટર તરીકે ફિલ્ડ તાલીમ માટે ફાળવણી**સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકહૃદયમાં સ્થાન મેળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો અનુરોધ…મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી.

Spread the love આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક…

Read More

You Missed