Read Time:1 Minute, 4 Second
અમદાવાદ હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હિટવેવની આગાહી
બાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરતમાં હિટવેવની આગાહી
સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં હિટવેવની આગાહી
ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં રાત્રી ગરમ રહેશે
બે દિવસ જિલ્લાઓમાં ગરમ રાત રહેશે
આજે પણ કેટલાક જિલ્લાઓમાં યેલો તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને વલસાડમાં ઓરેન્જ અલર્ટ
અમરેલી, સાબરકાંઠા, યેલો અલર્ટ
અમદાવાદનું તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું
સૌથી વધુ તાપમાન ડીસામાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું
પશ્ચિમી થી ઉત્તર પશ્ચિમી પવન રહેશે
આગામી પાંચ દિવસ ગરમીથી રાહત નહી મળે.