Category: Blog

Your blog category

અમદાવાદનું તાપમાન ૪૫ ડીગ્રીએ પોહંચ્યું.

અમદાવાદ હવામાન વિભાગની આગાહી રાજ્યમાં હિટવેવની આગાહી બાસકાંઠા, સાબરકાંઠા, વલસાડ, આણંદ, સુરતમાં હિટવેવની આગાહી સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં હિટવેવની આગાહી ભાવનગર, પોરબંદર, અમદાવાદમાં રાત્રી ગરમ રહેશે બે દિવસ જિલ્લાઓમાં ગરમ…

*ધ્યાન કેન્દ્ર બનશે હવે જ્ઞાન અને રોજગાર કેન્દ્ર*

ધ્યાન કેન્દ્રોથી જ્ઞાન કેન્દ્ર અને રોજગાર કેન્દ્ર માટે મંદિરોનું રૂપાંતરણ થશે.. અમે નશા મુક્ત સમાજ, સમતા મૂલક સમાજ બનાવવા ઈચ્છીએ છીએ.. બધા માટે શિક્ષણ અને રોજગાર પ્રદાન કરવું મહત્વપૂર્ણ છે.…

ડો.રાજેશ ભોજક સિનિયર પત્રકારની ભારત વિકાસ પરિષદ, બોપલ ના મીડિયા સંયોજક તરીકે નિમણુક

ભારત વિકાસ પરિષદ ની વર્ષ૨૦૨૪-૨૫ ની નવી કારોબારીમાં અપાયું સ્થાન. ભારત વિકાસ પરિષદની બોપલશાખાની વાર્ષિક સાધારણ સભા મળી. ભારત વિકાસ પરિષદ ની બોપલ શાખા ની વાર્ષિક સાધારણ સભા:તારીખ: 27/04/2024 શનિવાર…

બનાસકાંઠાના લાખણીની જનસભામાં કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીના વડાપ્રધાન પર પ્રહાર!

રાજ્યના બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે લાખણી મુકામે પ્રિયંકા ગાંધીએ જનસભાને સંબોધન કરી પ્રધાનમંત્રી પર તીખા પ્રહાર કર્યા.. પ્રચાર માટે AICC ના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ ડીસાના લાખણી મા આવ્યા.…

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગપ્રેસનોટ- 2241/03/2024 તા. 18-03-2024

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગપ્રેસનોટ- 2241/03/2024 તા. 18-03-2024 અમદાવાદ સરખેજ ખાતે પ્રદેશ મીડિયા સેન્ટરનુ લોકાર્પણ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી તેમજ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલજીના હસ્તે કરવામા આવ્યું. લોકસભા ચૂંટણીમા પત્રકારશ્રીઓને…

You missed

ન્યુ ઇન્ડિયા યુનાઇટેડ પાર્ટી દ્વારા ઉજવણી.ગુજરાતમાં રાજકીય પાર્ટીઓ વોટ બેન્ક ઊભી કરવા સતત પ્રયત્નશીલ રહે છે. મુખ્ય રાજકીય પાર્ટીઓ સહિત અન્ય પાર્ટીઓ પણ રાજકીય કાર્ય પ્રણાલીને અનુસરી સતત લાઈમલાઈટ માં રહેવા પ્રયત્ન કરે છે.ત્યારે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી દ્વારા પોતાના કાર્યકર્તાઓને જાગૃત કરવા પાર્ટીના નેતાઓ સહિત ઉજવણી કરવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટી છેલ્લા 6 વર્ષથી સતત કાર્યરત છે. અને હવે 7 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ 7 માં વર્ષમાં પ્રવેશ અંગે ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત ન્યુ ઇન્ડિયા યુનાઈટેડ પાર્ટીના કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી ઉજવણી કરી કરી હતી..જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.